Ajay Gujarati's Podcast cover art

Ajay Gujarati's Podcast

Ajay Gujarati's Podcast

By: AJAY GUJARATI
Listen for free

ગુજરાતી સ્ટોરી ને તમારી સમકક્ષ મૂકવાનો એક નાનો પ્રયાસ છે... ગુજરાતી ભાષાની અવનવી વાતો અને રચનાઓ સાથે મળી ને સાંભળીશુંAJAY GUJARATI Social Sciences
Episodes
  • Ahir Yugal na koll - આહીર યુગલ ના કોલ - સૌરાષ્ટ્રની રસધાર ઝવેરચંદ મેઘાણી
    Feb 3 2023
    ઝવેરચંદ મેઘાણી રચિત સૌરાષ્ટ્રની રસધાર માંથી આહીર યુગલ ના કોલ હું આપની સમક્ષ વાંચવાનો પ્રયત્ન કરેલ છે. ઝવેરચંદ મેઘાણીની ની રચના તેમને ત્યારના સમય અને ગામડાની રહેણી કરણી ને પણ અદભૂત રીતે વર્ણવ્યા છે. આજના સમય એટલે કે સોશિયલ મીડિયાના સમય માં આમ તો પ્રેમથી ઓ એકબીજાંને વાયદા આપતા હોય છે પણ આ રચના માં આપેલ એકબીજા ને આપેલ કોલ કોઈ રીતે પૂર્ણ થાય છે. ઝવેરચંદ મેઘાણી ની આ રચના માં દુહા ને પરિસ્થિતિ સાથે બેસાડવામાં આવ્યા છે.
    Show More Show Less
    10 mins
  • પ્રેમની મૌનભાષા - Prem ni Maun Bhasha
    Oct 30 2022
    અબોલ પશુઓ પર નો આ પ્રેમ અને અબોલ પશુ નો માણસ પર નો પ્રેમ..... અને ભગવાન ની પોતની રચેલ આ સૃષ્ટિ પર નો વિશ્વાસ... અદભુત જ છે ને .... Story written by B. Desai
    Show More Show Less
    4 mins
  • ઊગી જવાના હર્ષ બ્રહ્મભટ્ટની ખુમારીપૂર્ણ ગઝલ
    May 13 2021
    હર્ષ બ્રહ્મભટ્ટની આ ખૂમારીપૂર્ણ ગઝલ એટલે આ ગઝલ.... ઊગી જવાના..... એક એક શબ્દો, એક એક પંક્તિ .... રોમ રોમ માં અદ્ભુત ખુમારી ભરી દે છે.... ખરેખર આપણા ગુજરાતી ભાષાનું આ ગઝલ ખુમરીપૂર્ણ કહી શકાય....... જેના શબ્દો અમે રાખમાંથી પણ બેઠા થવાના જાણે પેલા ફિનિક્સ પક્ષીની જ વાત કેમ નાં કરતા હોઈએ ......
    Show More Show Less
    1 min
adbl_web_anon_alc_button_suppression_t1
No reviews yet