Khalel cover art

Khalel

Preview

Get 30 days of Standard free

£5.99/mo after trial. Cancel monthly.
Try for £0.00
More purchase options

Khalel

By: Rajnikumar Pandya
Narrated by: Vimal Upadhyay
Try for £0.00

£5.99 a month after 30 days. Cancel anytime.

Buy Now for £13.25

Buy Now for £13.25

Summary

એક એવો બે મિસાલ વાર્તા સંગ્રહ કે કે જેને પુસ્તકરૂપે પ્રગટ થતાંની સાથે જ ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ વાર્તાસંગ્રહનો એવોર્ડ એનાયત થયો. માણસના મનના આગાધ ઉંડાણને તાગતી એકે એક વાર્તા એક એક નજરાણાં સરખી છે. દરેક વાર્તા એક બીજીથી જુદી છતાં માનવીય સંવેદનાના એક દોરે નવલખા હારની જેમ પરોવાયેલી. એક વાર્તા પૂરી થયા પછી એવી બીજી વાર્તા માણવાનું મન રોકી ન શકાય એવી રસીલી અને અનમોલ. ગુજરાતી વાર્તા સાહિત્યમાં બહુ આદરપાત્ર સ્થાન ધરાવતા વાર્તાકાર્ રજનીકુમાર પંડ્યાના આ વાર્તા સંગ્રહ 'ખલેલ' ની 25 વાર્તાઓ આપની સમક્ષ ઑડીયોબુક રૂપે લઇને આવે છે Sorytel©2022 Storyside IN (P)2022 Storyside IN Anthologies & Short Stories Short Stories
adbl_web_anon_alc_button_suppression_c
No reviews yet