Kalpurush cover art

Kalpurush

Preview
LIMITED TIME OFFER

3 Months Free

£5.99/mo after 3 months. Cancel monthly.
Get this deal
Offer ends on 15 July 2026 at 11:59 BST.
More purchase options

Kalpurush

By: Dinkar Joshi
Narrated by: Ketan Raaste
Get this deal

£5.99/mo after 3 months. Cancel monthly.

Buy Now for £13.37

Buy Now for £13.37

સાઠ, સિત્તેર કે એંસી વર્ષના માણસના જીવનમાં અનેક અકલ્પનીય ચડાવઉતાર આવે છે.આપણે સદૈવ સુખ શોધતા હોઈએ છીએ પણ આપણે જેને સુખ માનતા હોઈએ છીએ એને જ બીજું કોઈક દુઃખ પણ માનતું હોય છે. સમય બદલાય એમ સુખ અને દુઃખની વિભાવના બદલાતી હોય છે. જીંદગીનો અર્થ સમજવા નીકળેલો એક યુવાન સંસાર અને સંન્યાસ એમ બંને ગતિવિધિઓમાંથી પસાર થતા વર્ષો પછી જે સત્ય સમજે છે એ આટલું જ છે - સમય ક્યારેય કોઈનીય નોંધ લેતો નથી. સમયના વિસ્તારની આ નવલકથા એક નવતર અનુભવની જ વાત કરે છે. આ નવલકથા 'મુંબઈ સમાચાર'માં ધારાવાહિક રૂપે પ્રગટ થઈ ચૂકી હતી.©2021 Storyside IN (P)2021 Storyside IN Genre Fiction
adbl_web_anon_alc_button_suppression_t1
No reviews yet