Godan cover art

Godan

Preview

Get 30 days of Standard free

£5.99/mo after trial. Cancel monthly.
Try for £0.00
More purchase options

Godan

By: Premchand
Narrated by: Dixan Shah
Try for £0.00

£5.99 a month after 30 days. Cancel anytime.

Buy Now for £17.07

Buy Now for £17.07

LIMITED TIME OFFER

£0.99/mo for 3 months - terms apply. Offer ends 24 August 2026.
'ગોદાન' પ્રેમચંદની સર્વોત્તમ કૃતિ છે, જેમાં એમણે ગામ અને શહેરની બે કથાઓનું યથાર્થ રૃપ અને સંતુલિત મિશ્રણ પ્રસ્તુત કર્યું છે. 'ગોદાન' હોરીની વાર્તા છે. એ હોરીની, જે જીવનભર મહેનત કરે છે, અનેક કષ્ટ સહન કરે છે, ફક્ત આથી કે એની મર્યાદાની રક્ષા થઈ શકે અને આથી તે બીજાઓને પ્રસન્ન રાખવાનો પ્રયત્ન પણ કરે છે, પરંતુ એને એનું ફળ નથી મળતું, છતાં પણ પોતાની મર્યાદા નથી બચાવી શકતો. અંતે, તે તપ-તપના પોતાના જીવનને જ હોમ કરી દે છે. આ ફક્ત હોરીની જ નહીં, પરંતુ એ કાળના દરેક ભારતીય ખેડૂતની આત્મકથા છે. એની સાથે જ જોડાયેલી છે શહેરની પ્રાસંગિક વાર્તા, બંને કથાઓનું સંગઠન એટલી કુશળતાથી થયું છે કે, એમાં પ્રવાહ આદ્યોપાંત જળવાઈ રહે છે. પ્રેમચંદની કલમની આ જ વિશેષતા છે.©2022 Storyside IN (P)2022 Storyside IN Genre Fiction Literary Fiction
adbl_web_anon_alc_button_suppression_t1
No reviews yet